Aaj no avaj

alternative title

છૂટક વેચાણની નવી વ્યાપારિક પરિભાષાની જ્વેલર્સ અવગણના ન કરી શકે

જ્વેલરીના ખરીદ-વેચાણને સાંકળવામાં તેમજ રિટેલ માર્કેટિંગને વધુ સુસંગત બનાવવામાં 2017નું વર્ષ અત્યંત પ્રોત્સાહક અને રોમાંચક બની રહ્યું. આ સમયગાળા દરમિયાન છેલ્લા દાયકામાં શોપિંગની દૃષ્ટિએ સૌથી નિર્ણયાત્મક અને માળખાગત ફેરફારો જ્વેલરી બજારમાં જોવા મળ્યાએન્ટરટેઈનમેન્ટની જેમ રિટેઈલટેઈનમેન્ટ એ એક જ્વેલર્સ માટે વેપારની નવી પરિભાષા છે. વર્તમાન સમયમાં...

Read More 
 Monday 16th October 2017

Adhi Akshar

alternative title

એક રામ દશરથ કા બેટા, એક રામ અંતરઘટ જા બેઠા ।। એક રામને સકલ પસારા, એક રામ જો સબસે ન્યારા ।।

રામ એ ફક્ત નામ નથી! એમ પણ સમજી લઈએ કે રામ એ મા કૌશલ્યા તથા પિતા દશરથનું એક માત્ર સંતાન છે તો પણ અધુરું! રામ એ વિષ્ણુના સાતમા અવતાર છે એટલી જાણકારી પણ ઉપરછલ્લી! રામના ગતિ પથમાં ઉગેલી કથા ‘રામાયણ’માં રામ મહામાનવમાંથી ભગવાન શ્રીરામ થયા!...

Read More 
 Monday 16th October 2017

Cover Story

alternative title

હીરા પોલિશીંગના ક્ષેત્રમાં ભારત પર ભારી પડી શકે છે રશિયા!

ભારત માટે અત્યંત મહત્ત્વના અને વર્ષે દહાડે કરોડોનું વિદેશી હુંડયામણ રળી આપતા તેમજ અનેક લોકોને રોજીરોટી આપતા ભારતના જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગને ભારત સરકાર દ્વારા જરૂરી સહાય મળતી નથી તેવા અનેક ઉદ્યોગકારો દ્વારા આક્ષેપ થઈ રહ્યા છે તો બીજી તરફ રશિયાની સરકાર હવે રફ હીરામાં...

Read More 
 Monday 16th October 2017

News

alternative title

મહિલાઓની વિકસતી ભૂમિકા હીરાના વેચાણમાં નવી તકોનું સર્જન કરશેઃ અહેવાલ

વિકાસશીલ દેશોમાં સ્ત્રીશક્તિકરણના વધતા વ્યાપ કે નવા ઉમેરાયેલા અધ્યાયની સ્થાપિત યથાર્થતા મહિલાઓની ક્ષમતા અને આત્મવિશ્વાસમાં વૃદ્ધિ દર્શાવે છે. આ દેશોમાં મહિલાઓની જતન અને પોષણની સાથે ખરીદશૈલીની પરંપરાગત વ્યવસ્થામાં બદલાવ જોવા મળી રહ્યો છે. ડાયમંડ્સ અને જ્વેલરી મહિલાઓના ઉલ્લાસ, આશાવાદ અને ગૌરવ જેવી ભાવના સાથે સંકળાયેલી...

Read More   Sunday 1st October 2017
alternative title

હીરા ઉદ્યોગના પ્રશ્નોને વાચા આપવા બદલ

ડાયમંડ સિટીની સરાહના કરતા ભાવનગર ડાયમંડ એસો.ના પ્રમુખશ્રી વિઠ્ઠલભાઇ મેંદપરા હીરા ઉદ્યોગના મજબૂત અવાજ તરીકે ડાયમંડ સિટી અખબાર જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગનો અતૂટ વિશ્વાસ કેળવવામાં સફળ રહ્યું છે. કોઇ પણ જાતના અંગત સ્વાર્થ વગર જ્યારે જ્યારે જરૂર પડી છે ત્યારે હીરા ઉદ્યોગના સળગતા સવાલોને વાચા આપવા...

Read More   Sunday 1st October 2017
alternative title

હોંગકોંગ જેમ એન્ડ જ્વેલરી ફેર નાની સાઈઝના હીરાના કારોબારમાં સ્થિરતા વચ્ચે સરેરાશ વેપારમાં નિરાશા

હીરાના ખરીદદારો નીચા ભાવે માલ લેવા  ભાવમાં સોદાબાજી કરતાં નજરે પડ્યા પરંતુ સપ્લાયર્સ ટસના મસ ના થયા...!સમગ્ર હીરા ઉદ્યોગનો દારોમદાર હોંગકોંગ ફેર ઉપર રહેતો હોય છે. હોંગકોંગ જ્વેલરી ફેરને  જોઈએ એટલો પ્રતિભાવ મળ્યો ન હોવાથી નિરાશા વ્યાપી છે.ફેરમાં વિશ્વભરથી ખરીદદારો આવતાં હોય છે અને વિશ્વની અગ્રણી ડાયમંડ કંપનીઓ આમાં ભાગ...

Read More   Sunday 1st October 2017
image title here

Some title