હિકવિઝન જેમ્સ એન્ડ જ્વેલરી સ્પેશિયલ સોલ્યુશન કંપનીઓને ચોરી અને અન્ય જોખમો પ્રત્યેની નબળાઈ ઘટાડવામાં મદદ કરે છે. તે વિક્ષેપ વિના વ્યવસાયને ચાલુ રાખવાની મંજૂરી આપે છે અને સ્ટાફ, મુલાકાતીઓ વગેરે માટે સલામત વાતાવરણ પૂરું પાડે છે. તે વ્યવસાયમાં સરળતા અને વ્યવસાય પ્રક્રિયાને ઝડપી બનાવવામાં મદદ કરે છે.
હિકવિઝન ‘જેમ્સ એન્ડ જ્વેલરી સ્પેશિયલ સોલ્યુશન ઘણા બધા લાભો અને અદ્યતન કાર્યક્ષમતા પ્રદાન કરે છે જે પ્રમાણભૂત સામાન્ય વીડિયો સર્વેલન્સ સિસ્ટમ દ્વારા પ્રદાન કરી શકાતા નથી. ખાસ કરીને આ સોલ્યુશનમાં એસોર્ટમેન્ટ ટેબલ લેમ્પના લીધે વધારે પડતી લાઈટ આવે તેને રોકવા, તેમજ ઉચ્ચ ઇમેજ ક્વોલિટી, રિમોટ એક્સેલિસબિલીટી, ઈવેન્ટ મેનેજમેન્ટ, બુદ્ધિશાળી વીડિયો ક્ષમતાઓ, સરળ એકીકરણની શક્યતાઓ, બહેતર માપનીયતા અને ફ્લેક્સીબિટી જેવા વિશેષ લક્ષ્યોને ઓછા ખરચામાં પુરા પડવા મદદરૂપ છે.
જેમ્સ જ્વેલરી ઇન્ડસ્ટ્રી માર્કેટમાં, પ્રગતિમાં રહેલી ઘટનાને સ્પષ્ટપણે કેપ્ચર કરવા અને હીરા અને આભૂષણો અથવા ઓબ્જેક્ટની સંડોવણી જેવી નાની મૂલ્યવાન વસ્તુઓને ઓળખવા માટે ઉચ્ચ ઈમેજ ક્વોલિટીનો વીડિયો આવશ્યક છે. પુરાવા માટે રેકર્ડ કરેલી ફાઈલમાંથી ચોક્કસ શંકાસ્પદ વિસ્તારને ઝૂમ કરવું પણ મહત્ત્વપૂર્ણ છે. પ્રગતિશીલ સ્કેન, મેગાપિક્સેલ તકનીકો અને વિશેષ ઉપયોગી સ્માર્ટ સુવિધાઓ સાથે, Hikvision જેમ્સ એન્ડ જ્વેલરી સ્પેશિયલ સોલ્યુશન પ્રમાણભૂત વીડિયો સર્વેલન્સ કરતાં વધુ સારી ઈમેજ ગુણવત્તા અને ઉચ્ચ રિઝોલ્યુશન આપી શકે છે.
Hikvision હંમેશા બજારની જરૂરિયાતોથી આગળ રહેવા માટે અને બજારના અવાજને ખૂબ જ ધ્યાનપૂર્વક સાંભળવા તેમજ સમગ્ર વિશ્વમાં તેમના ગ્રાહકોની સંસ્કૃતિ અને જરૂરિયાત પ્રત્યે સંવેદનશીલતા ચાલુ રાખવા માટે હંમેશા કામ કરે છે. Hikvision પાસે ઉત્પાદન શ્રેણીની સંપૂર્ણ શ્રેણી છે જે એન્ટ્રી લેવલથી લઈને વ્યાવસાયિક ક્ષેત્રો સુધી અલગ-અલગ છે. જે હવે તેમના ભાગીદારો અને વપરાશકર્તાઓ દ્વારા ખૂબ વખાણવામાં આવી છે. આ વિશેષ વિકસિત ઉકેલોને ભારતભરમાં અને વૈશ્વિક સ્તરના બજાર તરફથી સારો પ્રતિસાદ છે. મોટાભાગના ડાયમંડ અને જ્વેલરી ઉદ્યોગોએ પહેલેથી જ હિકવિઝન સોલ્યુશન્સ અપનાવ્યા છે અને ઘણા ઉદ્યોગોએ આવા વિશિષ્ટ સોલ્યુશન્સ સાથે તેમની સિસ્ટમને અપગ્રેડ કરવાનું શરૂ કર્યું છે.
Hikvisionના Hikcentral ઇંટેગ્રેડેટ સિક્યુરીટી સોફ્ટવેર એ વીડિયો સર્વેલન્સ, એક્સેસ કંટ્રોલ, સમય-હાજરી, ઇન્ટ્રઝન એલાર્મ સિસ્ટમ અને કમાન્ડ કંટ્રોલ સિસ્ટમ, એન્ડ-ટુ-એન્ડ સોલ્યુશન્સ સાથે સિંગલ પ્લેટફોર્મમાં એકીકૃત અને પ્રભાવશાળી માપનીયતા પ્રદાન કરે છે.