ડી બિયર્સની ટીમે જીજેઈપીસીની હેડ ઓફિસ મુંબઈની મુલાકાત લીધી

ચર્ચાના વિષયોમાં અનુપાલન, રફની હિલચાલ, વર્તમાન ભૌગોલિક રાજકીય પરિદ્રશ્ય, નિયમનકારી પડકારો, સહયોગ માટેના ક્ષેત્રો વગેરેનો સમાવેશ થાય છે.

De Beers team visited GJEPC head office Mumbai
ફોટો : GJEPC અને De Beersના ડેલિગેશને વર્તમાન ઉદ્યોગના પરિદ્રશ્ય પર ચર્ચા કરી
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

પ્રોવેનન્સ, એથિક્સ અને ઇન્ડસ્ટ્રી રિલેશન્સના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ ફેરીએલ ઝેરોકીના નેતૃત્વમાં ડી બીયર્સનું એક પ્રતિનિધિમંડળે ગઈ તા. 9મી જુલાઈના રોજ મુંબઈમાં જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC)ના હેડ ઓફિસની મુલાકાત લીધી હતી. ડી બીયર્સની ટીમમાં એમ્મા વેડ સ્મિથ, જાહેર નીતિ અને જાહેર બાબતોના વૈશ્વિક વડા અને ડી બીયર્સ ફોરએવરમાર્કના મેનેજિંગ ડિરેક્ટર અમિત પ્રતિહારી પણ સામેલ હતા.

જીજેઈપીસીના ચૅરમૅન  વિપુલ શાહ, ડાયમંડ પેનલના કન્વીનર અજેશ મહેતા, ડાયમંડ પેનલના સહ કન્વીનર સૌનક પરીખ, ડાયમંડ પેનલના મેમ્બર અનિલ વિરાણી અને જીજેઈપીસીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સબ્યસાચી રે દ્વારા ડી બિયર્સના પ્રતિનિધિમંડળનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

ચર્ચાના વિષયોમાં અનુપાલન, રફની હિલચાલ, વર્તમાન ભૌગોલિક રાજકીય પરિદ્રશ્ય, નિયમનકારી પડકારો, સહયોગ માટેના ક્ષેત્રો વગેરેનો સમાવેશ થાય છે.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS