સુરતના જ્વેલર્સ બોલીવુડના ગોલ્ડન કપલ રણવીર કપૂર અને આલિયા ભટ્ટને ગોલ્ડન ફોઈલ 24 કેરેટના રોઝનો 5 ફૂટનો બુકે મોકલ્યો

જ્વેલર્સ દિપક ચોક્સીએ જણાવ્યું કે આમાં પરિવારના બાળકો આ બંને કપલને ખૂબ જ પસંદ કરે છે. તેથી તેમણે મારી સાથે ચર્ચા કરી હતી. આપણે આલિયા અને રણવીરને કંઇક ખાસ આપણા તરફથી ગીફ્ટ મોકલાવું જોઈએ.

Jewelers from Surat sent a 5-foot golden plated 24 carat rose bouquet to Golden Couple Ranveer Kapoor and Alia Bhatt
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

બોલિવૂડમાં ગોલ્ડન કપલ તરીકે ઓળખાતા આલિયા ભટ્ટ અને રણવીર કપુરની મેરેજ સેરેમની શરૂ થઇ રહી છે ત્યારે તેમના ચાહકો તેમને પોતાની રીતે શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે અને ગિફ્ટ માં મોકલી રહ્યા છે. સુરત ડાયમંડ સિટી તરીકે ઓળખાય છે પરંતુ સુરતના એક જવેલર્સ દ્વારા ગોલ્ડન ફોઈલ રોઝનો એક મોટુ બુકે મોકલ્યો છે. અજય 10 દ્વારા સ્પેશિયલ પાંચ ફૂટ મોટો બુકે તૈયાર કરીને મોકલવામાં આવ્યો છે જેની કિંમત લાખોમાં થવા જાય છે.

રણવીર કપૂર અને આલિયા ભટ્ટ ના મેરેજ ને લઈને ચાહકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સુરતના જ્વેલર્સ પરિવારના લોકો આલિયા અને રણવીરના ખૂબ જ જબરજસ્ત ફ્રેન્ડ છે તેમણે વિચાર્યું કે આ કપલને આપણા તરફથી કોઈ એવી ભેટ મોકલવામાં આવે કે જીવનભર યાદગાર બની રહે. માટે તેમણે સ્પેશ્યલ ગોલ્ડન ફોઈલ રોઝ નો બુકે ગોલ્ડન કપલ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ને મોકલ્યો છે. લેબોરેટરીમાં ટેસ્ટ કર્યાના સર્ટિફિકેટ સાથે આજ રોઝનો બુકે મોકલવામાં આવ્યો છે.

Error retrieving media

જ્વેલર્સ દિપક ચોક્સીએ જણાવ્યું કે આમાં પરિવારના બાળકો આ બંને કપલને ખૂબ જ પસંદ કરે છે. તેથી તેમણે મારી સાથે ચર્ચા કરી હતી. આપણે આલિયા અને રણવીરને કંઇક ખાસ આપણા તરફથી ગીફ્ટ મોકલાવું જોઈએ. જેથી કરીને અમે એમને અલગ જ પ્રકારના ગોલ્ડન રોઝ બુકે બનાવ્યો છે. જે લગભગ અત્યાર સુધીમાં તો એ બનાવ્યો ન હોય.

Jewelers from Surat sent a 5-foot golden plated 24 carat rose bouquet to Golden Couple Ranveer Kapoor and Alia Bhatt-4

પરિધિ ચોકસીએ જણાવ્યું કે હું આલિયા અને રણબીરની જબરજસ્ત છું. ઘણા સમયથી આ કપલ અને હું ફોલો કરતી આવી છું અને હું પોતે પણ કહેતી હતી કે આ એક એવું કપલ છે કે જેને ગોલ્ડન કપલ તરીકે બોલિવૂડમાં ઓળખવામાં આવશે. મારા ખાસ અભિનેતા અને અભિનેત્રી ને મારા તરફથી કોઈ યાદગાર ગિફ્ટ મળે તેવી વાતને મારા પિતા સાથે કરી હતી અને ત્યારબાદ અમે પાંચ થી છ દિવસની તૈયારી કરીને આ અનોખો બનાવ્યો છે. આબુ કે ની અંદર 125 કરતાં વધારે ગોલ્ડન ફોઈલ રોઝનો ઉપયોગ કર્યો છે. મને આશા છે કે આ ગ્રુપ તેમને ખુબ જ પસંદ આવશે અને મને પણ ખૂબ આનંદ આવી રહ્યો છે અમારા પરિવારના લોકો પણ ખુશ છે કે અમે અમારા મનગમતા કલાકારોને યાદગાર ગિફ્ટ મોકલી છે.

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS