ડાયમંડ્સ ડુ ગુડ રિવલ્સમાં નવા બોર્ડ ઓફ ડિરેક્ટર્સની નિમણૂંક

સંસ્થામાં નવા બોર્ડની રચના થઈ છે. બોર્ડના પ્રમુખ તરીકે રિટેલ ડેઝ જ્વેલર્સના ભૂતપૂર્વ માલિક કૈથી કોરીની નિમણૂંક કરાઈ છે.

Diamonds Do Good Reveals Appointment of new Board of Directors
ફોટો : ઉપર, ડાબે થી જમણે : કેથી કોરી, પીટર એન્ગલ, અન્ના માર્ટિન, ડેવિડ બોનાપાર્ટ; નીચે, ડાબે થી જમણે : એલિસન કાત્ઝ, લોલા ઓલાદુન્જોયે, પ્રિતેશ પટેલ અને કોન્સ્ટન્સ પોલામાલુ. (ડાયમંડ્સ ડુ ગુડ)
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

ડાયમંડ્સ ડૂ ગુડ સંસ્થામાં નવા બોર્ડની રચના થઈ છે. બોર્ડના પ્રમુખ તરીકે રિટેલ ડેઝ જ્વેલર્સના ભૂતપૂર્વ માલિક કૈથી કોરીની નિમણૂંક કરાઈ છે.

બોર્ડના નવા પ્રમુખ કોરીએ કે જેઓ હાલમાં મેઈન અને ન્યુ હેમ્પશાયરના જ્વેલરી બોર્ડમાં છે તેઓ પોતાના બે વર્ષના કાર્યકાળની જવાબદારી નિભાવવા માટે તૈયાર છે. તેઓ રિટેલ જ્વેલરીની કાર્યકારી કમિટીન કન્સલ્ટન્ટ પણ બોર્ડમાં સામેલ થયા છે, તેઓ પ્રેસિડેન્ટ ઈલેક્ટ તરીકે સામેલ થયા છે.

તેઓ એન્ના માર્ટિન સંસ્થાના તાત્કાલિક ભૂતપૂર્વ પ્રમુખ છે. તેઓએ તાજેતરમાં અમેરિકાની જેમોલોજીકલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે સંસ્થા અને ઉદ્યોગ સંબંધોના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ તરીકે રાજીનામું આપ્યું છે. દરમિયાન જ્વેલર્સ ઓફ અમેરિકાના સીઈઓ ડેવિડ બોનાપાર્ટ સંસ્થાના ખજાનચી બનશે.

ડીડીજીએ બોર્ડમાં પાંચ નવા સભ્યોને સામેલ કર્યા છે, જેમાં રીડ એક્ઝિબિશન જ્વેલરી ગ્રુપના વાઈસ પ્રેસિડેન્ટ સરીન બેચમેન, ક્રુપ ગ્રુપ પીઆરના પ્રમુખ એલિસન કાત્ઝ, લોલા ફેનહર્સ્ટની જ્વેલરી ડિઝાઈનર લોલા ઓલાદુન્જોયે, જીઆઈએના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ અને ચીફ ઓપરેટિંગ ઓફિસર પ્રિતેશ પટેલ તેમજ ઝાયેરી જ્વેલર્સના ચીફ ઓપરેટિંગ ઓફિસર કોન્સ્ટન્ટ્સ પોલામાલુનો સમાવેશ થાય છે.

ડીડીજીના કોરીએ કહ્યું કે, અમને આ નવા બોર્ડ સભ્યોનું સ્વાગત કરવામાં આનંદ થાય છે. તેઓ ડાયમંડ્સ ડુ ગુડના મિશન માટે ઉત્કટ કામગીરી કરશે તેવો અમને વિશ્વાસ છે. આગામી વર્ષોમાં તેની વૃદ્ધિ માટે પ્રતિબદ્ધતાપૂર્વક  તેઓ કામગીરી કરશે.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS