GIAએ ડિજિટલ રિપોર્ટ્સનું પ્રિન્ટેડ વર્ઝન લૉન્ચ કર્યું

ગ્રેડિંગ લેબોરેટરીએ જાહેર કર્યું છે કે પેપરથી ડિજિટલ તરફ સામાન્ય વૃદ્ધિ હોવા છતાં તે ગ્રાહકની માંગને પ્રતિસાદ આપી રહી છે.

GIA launches printed version of digital reports
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

ડાયમંડ ગ્રેડિંગ સર્ટિફિકેશનની જાણીતી સંસ્થા જીઆઈએએ તેના એજીએસ આઈડીયલ રિપોર્ટ્સના પ્રિન્ટેડ વર્ઝનને લૉન્ચ કર્યું છે. ગ્રેડિંગ લેબોરેટરીએ જાહેર કર્યું છે કે પેપરથી ડિજિટલ તરફ સામાન્ય વૃદ્ધિ હોવા છતાં તે ગ્રાહકની માંગને પ્રતિસાદ આપી રહી છે.

GIA તેની સિસ્ટર કન્સર્ન સંસ્થા એજીએસ (અમેરિકન જેમ સોસાયટી) દ્વારા ઉત્પાદિત રિપોર્ટ્સના પ્રિન્ટેડ વર્ઝન પર મર્યાદિત સમયગાળા માટે ડિસ્કાઉન્ટ ઓફર કર્યા છે.

નોંધનીય છે કે, જીઆઈએ ગયા જાન્યુઆરી મહિનામાં માત્ર ડિજિટલ ઓન્લી ડાયમંડ ડોઝિયર રિપોર્ટ્સ રજૂ કર્યા પછી ટીકાનો સામનો કરવો પડ્યો હતો. ડીલરોએ દાવો કર્યો હતો કે રિટેલ ગ્રાહકો હજુ પણ પ્રિન્ટેડ સર્ટિફિકેટ્સની ડિમાન્ડ કરે છે.

લેબોરેટરીએ તે સમયે એવી દલીલ કરી હતી કે પેપરલેટ સર્ટિફિકેટ્સ ત્રણ વર્ષ સાથે તમામ મુદ્રિત અહેવાલોને તબક્કાવાર બહાર પાડવા તરફનું પહેલું પગલું છે, જેનાથી ટન કરતા વધુ કાગળની બચત થશે.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS