GJEPC Hosts webinar on benefits of GJEPC membership
- Advertisement -NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

GJEPC મેમ્બરશિપ ડિપાર્ટમેન્ટે તાજેતરમાં એક વ્યાપક વેબિનારનું આયોજન કર્યું હતું જેમાં સભ્યપદના લાભો, રિન્યુઅલ પ્રક્રિયાઓ અને ઈ-રજીસ્ટ્રેશન-કમ-મેમ્બરશિપ સર્ટિફિકેટ (RCMC) પ્રક્રિયા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. સત્રનું નેતૃત્વ મેમ્બરશીપ ડિરેક્ટર મિથિલેશ પાંડેએ કર્યું હતું, જેમણે GJEPC સભ્યપદના અનેક ફાયદાઓ વિશે ઊંડાણપૂર્વક માહિતી પૂરી પાડી હતી.

આ લાભોમાં વિવિધ MoU, IIJS અને IJEX જેવી ઇવેન્ટ્સમાં સહભાગિતા, પરિચય કાર્ડ્સ, PM વિશ્વકર્મા યોજના, Capacity-building initiatives,  કિમ્બર્લી પ્રક્રિયા, આંતરરાષ્ટ્રીય શો, બાયર્સ- સેલર્સ મીટ અને વિવિધ MSME યોજનાઓનો સમાવેશ થાય છે.

વેબિનારમાં સભ્યપદ નવીકરણ પ્રક્રિયા અને DGFT સાઇટ પર ઇ-આરસીએમસી માટેની અરજી પ્રક્રિયા જેવા મહત્વના વિષયોને પણ આવરી લેવામાં આવ્યા હતા. આ ઇવેન્ટમાં સક્રિય સહભાગિતા જોવા મળી હતી, જેમાં 179થી વધુ લોકોએ સત્રમાં હાજરી આપી હતી. રજૂઆત બાદ પાંડેએ સભ્યોના અનેક પ્રશ્નોના જવાબ આપ્યા હતા.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp

વધુ સમાચાર વાંચો :

- Advertisement -DEEP SEA ELECTROTECH