DIAMOND CITY NEWS, SURAT
ઇન્ડિયન ડાયમંડ એન્ડ કલરસ્ટોન એસોસિયેશન (IDCA), ન્યુ યોર્ક સિટી સ્થિત ઝવેરીઓ, હીરાના વેપારીઓ અને કલર સ્ટોન ડીલરોના પ્રિમિયર એસોસિએશને જાહેરાત કરી કે નિયામક મંડળે 6 ડિસેમ્બર, 2024ના રોજ યોજાયેલી તેમની બેઠકમાં 2025 માટે નીચેની એક્ઝિક્યુટિવ કમિટીના સભ્યો અને બોર્ડ ઑફ ડિરેક્ટર્સની સર્વાનુમતે પસંદગી કરી છે.
કારોબારી સમિતિ
- પ્રમુખ : મનોજ ભંડારી (RMC જેમ્સ Inc.)
- ઉપપ્રમુખ : કુણાલ શાહ (પ્રિસ્ટીન જેમ્સ ઇન્ક.)
- સેક્રેટરી : શેખર શાહ (રિયલ જેમ્સ ઇન્ક.)
- ટ્રેઝરર : વિશાલ શાહ (રેનેસાન્સ જ્વેલરી ન્યુયોર્ક ઇન્ક.)
- કાર્યકારી સંયુક્ત સચિવ : જય મહેતા (ડીસન્સ જેમ્સ ઇન્ક.)
2025 બોર્ડમાં નવા ચૂંટાયેલા ડિરેક્ટર્સ
- વિનીત બોકરિયા (નીરુ NY લિમિટેડ)
- યતીશ ડાંગાયચ (કલર જ્વેલ્સ ઇન્ક.)
- પરાગ જૈન (પેરેમાઉન્ટ જેમ્સ)
- અજય જવેરી (ડાયમર ઇન્ક.)
- વિશાલ કોટાહવાલા (રોયલ ઇન્ડિયા યુએસએ ઈન્ક.)
- સૌમિલ પરીખ (રેનેસાન્સ ડાયમંડ્સ/અમેરિકન ઓરિજિનલ્સ)
2025 માટે કન્ટીન્યુ ડિરેક્ટર્સ
- શૈલેષ ઝાલાની (પ્રોમ્પ્ટ જેમ ઈમ્પોર્ટર્સ ઈન્ક.)
- નિમિષ મહેતા (અતિત ડાયમંડ કોર્પો.)
ઇનકમિંગ બોર્ડ અને કારોબારી સમિતિ શ્રી હરિદાસ કોટાહવાલા, સ્થાપક સભ્ય અને 2024 માટે નિવૃત્ત પ્રેસિડેન્ટને તેમના સમર્પણ અને એસોસિએશન પ્રત્યેની સેવા બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે અને નીચેના નિવૃત્ત બોર્ડ સભ્યોનો પણ આભાર માને છે :
- અનિકેત પરીખ – વાઈસ પ્રેસિડેન્ટ (ટેરા કોર ડાયમંડ્સ)
- નવનીત ચોરડિયા – ટ્રેઝરર (ગેલેક્સી યુએસએ ઇન્ક.)
- વિભોર સરાફ – જેટી. સેક્રેટરી (ટ્રિલિયન એમેરાલ્ડ ઇન્ક.)
- કૈલાશ રાવત – ડિરેક્ટર (રાવત જેમ્સ એલએલસી)
- અક્ષત સંઘવી – ડિરેક્ટર (શાઇનબ્રાઇટ યુએસએ ઇન્ક.)
- અંશલ શાહ – ડિરેક્ટર (સૂરજ ઇમ્પેક્સ ઇન્ક.)
- જીહાન વઘાશિયા – ડિરેક્ટર (સ્ટાર રેઝ NY ઇન્ક.)
વધુ માહિતી માટે 212-921-4488 અથવા [email protected] પર એશ ચાલીસાનો સંપર્ક કરો.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube