થાઇલેન્ડ અને ભારત વચ્ચે જ્વેલરી વેપાર વધારવા બેઠક મળી

બંને પક્ષોએ બંને દેશો વચ્ચે વેપાર અને આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે આ સહકારનો લાભ લેવાની તેમની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી

meeting held between Thailand and India to increase jewellery trade
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

રોયલ થાઈ એમ્બેસી અને થાઈ ટ્રેડ સેન્ટરના અધિકારીઓએ તાજેતરમાં જયપુરમાં GJEPCની રિજનલ ઓફિસની મુલાકાત લીધી હતી જેથી જેમ્સ અને જ્વેલરીમાં દ્વિપક્ષીય વેપાર વધે. થાઇલેન્ડના મિનિસ્ટર કાઉન્સેલર (કોર્મશિયલ) સુચિરા પંચાણા, કાઉન્સેલર (કોર્મશિયલ) નરથીપ રકસકિત અને બિઝનેસ ઓફિસર બોબી ગુપ્તાનું સ્વાગત GJEPC, રાજસ્થનના રિજિયોનલ ચૅરમૅન નિર્મલ બરડિયા અને અન્ય  કમિટી ઓફ એડમિનીસ્ટ્રેશન (CoA) સભ્ય અને રિજનલ કમિટી મેમ્બર્સ દ્વારા કરવામાં આવ્યું હતું.

ચર્ચા દ્વિપક્ષીય વેપાર સંબંધોને મજબૂત કરવા અને જેમ્સ અને જ્વેલરી ક્ષેત્રમાં સહયોગ વધારવા પર કેન્દ્રિત હતી. બંને પક્ષોએ બંને દેશો વચ્ચે વેપાર અને આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે આ સહકારનો લાભ લેવાની તેમની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS