ટેગ હ્યુઅર કંપનીએ લેબગ્રોન ડાયમંડમાંથી બનેલી સૌથી મોંઘી વોચ લૉન્ચ કરી

ડાયમંડ એનિવર્સરી નિમિત્તે કંપનીએ કેરેરા પ્લાઝમાની નવી આવૃત્તિ લૉન્ચ કરી છે. આ વોચ 15.5 કેરેટ લેબગ્રોન ડાયમંડમાંથી બનાવાઈ છે

TAG Heuer Company launched the most expensive watch made from Labgrown Diamonds
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

પ્રખ્યાત વોચ કંપની ટેગ હ્યુરએ તાજેતરમાં તેની સૌથી મોંઘી વોચ લૉન્ચ કરી છે. ડાયમંડ એનિવર્સરી નિમિત્તે કંપનીએ કેરેરા પ્લાઝમાની નવી આવૃત્તિ લૉન્ચ કરી છે. આ વોચ 15.5 કેરેટ લેબગ્રોન ડાયમંડમાંથી બનાવાઈ છે.

ડાયમંડને મેગ્નેટીવ શેપ્સમાં સ્ટેપ કટ આપવામાં આવ્યો છે. બ્લેક એલ્યુમિનિયમ કેસ અને સ્ટ્રેપ બંનેમાં તે ડાયમંડ જડવામાં આવ્યા છે. ઘડિયાળનું ડાયલ પોલીક્રિસ્ટલાઈન ડાયમંડ પ્લેટમાંથી બનાવાયું છે. એકંદરે લેબોરેટરીમાં ઉત્પાદિત સ્ફટિકનો તે સરળાવો છે. તેની ટોચ પર 2.5 કેરેટનો સિંગલ કસ્ટમ કટ ડાયમંડ જડવામાં આવ્યો છે, જે તેની સુંદરતા વધારે છે.

નવી કેરેરા પ્લાઝ્મા ડાયમંડ ડી અવંત ગાર્ડે ક્રોનોગ્રાફ ટુરબિલોન 44 એમએમ એ લેબગ્રોન ડાયમંડમાંથી બની છે. તે વયસ્કો માટે ટેગ હ્યુઅરની પહેલી લેબગ્રોન ડાયમંડમાંથી બનેલી ટાઈમપીસ વોચ છે.

પરંતુ તે કોઈ પણ ભૂતકાળની ઘડિયાળ કરતા વધુ કેરેટ વજન ધરાવે છે. તે $575,000ની કિંમત સાથે અત્યાર  સુધીની સૌથી મોંઘી ઘડિયાળ છે.

એપ્રિલમાં કંપની આ ઘડિયાળ માટે એક સ્પેશ્યિલ 1.3 કેરેટ સીવીડી લેબ સાથે વિન્ડિંગ ક્રાઉન તરીકે ઉત્પાદિત પિંક ડાયમંડ સાથે તેના લોગો સાથે કોતરેલા $376,000 લોન્ચમાં કરી હતી.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS