જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા ૫ અને ૬ એપ્રિલ દરમિયાન યોજવામાં આવેલ બાયર સેલર મિટને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો

કુલ 20 આંતરરાષ્ટ્રીય અને 5 ડોમેસ્ટિક કંપનીના બાયર 14 ફેક્ટરીઓની વિઝિટ લીધી હતી. જેમા રિલાયન્સ, ટાઈટન જેવા કોર્પોરેટ પણ હતા.

The Buyer Seller Meet organized by the GJEPC on April 5 and 6 received an unprecedented response
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

13 દેશમાંથી 50થી વધુ બાયર્સ આવ્યા હતા દરેક બાયરે 22 એ 22 એક્ઝિબ્યુટર સાથે વન 2 વન મીટીંગ કરી હતી અને એમના પ્રોડક્ટસ અને તેની ગુણવત્તા સમજવાનો પ્રયાસ કર્યો હતો.

ઘણા લેબગ્રોન ડાયમંડ સ્ટડેડ જ્વેલરી મેન્યુફેક્ચરર્સને સૅમ્પલ લાઈન સિલેક્ટ થઈ ગઈ છે અને આવનાર સમયમાં એ સેમ્પલ લાઈનનો મોટો ઓર્ડર મળશે. મીટીંગ દરમિયાન જે સિલેક્શન થયું એને આગળ વધારવા માટે 7 તારીખે ફૅક્ટરી વિઝિટ રાખવામાં આવી હતી જેમાં દરેક બાયરને પોતાની પસંદગીની ફેક્ટરીમાં જઈને આગળનો વ્યવહાર કરવા છૂટ આપવામાં આવી હતી.

કુલ 20 આંતરરાષ્ટ્રીય અને 5 ડોમેસ્ટિક કંપનીના બાયર 14 ફેક્ટરીઓની વિઝિટ લીધી હતી. જેમા રિલાયન્સ, ટાઈટન જેવા કોર્પોરેટ પણ હતા.

બાયર નો ઉત્સાહ અને એમની લેબગ્રોન ડાયમંડ તરફની વર્તણૂક જોઈને એક્ઝિબ્યુટર્સ તરફથી છ મહિનાની અંદર જ ફરી એક બાયર સેલાર મિટ કરવાની રજૂઆત આવી છે જેની પર અમે વિચારણા કરી રહ્યા છે.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS