ડી બિયર્સના આ ટોપ લીડર્સે GJEPCની મુલાકાત લીધી

બંને સંસ્થાઓના પ્રતિનિધિઓએ ગ્રાહકોનો વિશ્વાસ અને નેચરલ ડાયમંડના અનન્ય ગુણો વિશે જાગૃતિ વધારવા માટે વધુ સંકલિત અભિગમની જરૂરિયાત પર સંમત થયા હતા

These top leaders of De Beers visited GJEPC
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

ડી બીયર્સ બ્રાન્ડ્સના સીઈઓ, સેન્ડ્રિન કન્સિલરે તાજેતરમાં મુંબઈમાં GJEPCની મુખ્ય કચેરીની મુલાકાત લીધી હતી, જેમાં નેચરલ ડાયમંડના પ્રમોશન સહિતના અનેક વિષયો પર ચર્ચા થઈ હતી. સેન્ડ્રિન કન્સિલર સાથે ડી બિયર્સના ગ્લોબલ સિનિયર વાઈસ પ્રેસિડન્ટ શ્વેતા હરિત અને ડી બીયર્સ ફોરએવરમાર્ક ઇન્ડિયાના વાઈસ પ્રેસિડેન્ટ અમિત પ્રતિહારી જોડાયા હતા.

GJEPC તરફથી GJEPCના ચેરમેન વિપુલ શાહ, ડાયમંડ પેનલના કન્વીનર અજેશ મહેતા, ડાયમંડ પેનલના સભ્ય મિલન ચોક્સી અને GJEPCના એક્ઝિક્યુટીવ ડિરેક્ટર સબ્યસાચી રે હાજર રહ્યા હતા.

બંને સંસ્થાઓના પ્રતિનિધિઓએ ગ્રાહકોનો વિશ્વાસ અને નેચરલ ડાયમંડના અનન્ય ગુણો વિશે જાગૃતિ વધારવા માટે વધુ સંકલિત અભિગમની જરૂરિયાત પર સંમત થયા હતા.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS