ટિફનીના 20 મિલિયન ડોલરના ડાયમંડ એમ્પાયરને નવું ઘર મળ્યું!

ટિફનીની ગ્લોબલ હાઉસ એમ્બેસેડર નેન્સી અજરામે જ્વેલરની બ્લુ બુક 2024 ટિફની સેલેસ્ટે કલેક્શન ડેબ્યૂને ચિહ્નિત કરવા માટે રત્ન પહેર્યું હતું

Tiffanys usd 20 million diamond empire has new home-1
ફોટો : નેન્સી અજરામ (સૌજન્ય : ટિફની)
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

ટિફનીના પ્રતિષ્ઠિત સુંદર એમ્પાયર ડાયમંડ કે જેની કિંમત 20 મિલિયન ડોલર આંકવામાં આવે છે તેને હવે નવું ઘર મળ્યું છે.

નેન્સી અજરામ, લેબનીઝ ગાયિકા, જેને આરબ પૉપની રાણી તરીકે ઓળખવામાં આવે છે અને ટિફની માટે ગ્લોબલ હાઉસ એમ્બેસેડર છે, તેણે જ્વેલરની બ્લુ બુક 2024 ટિફની સેલેસ્ટે કલેક્શન ડેબ્યૂને ચિહ્નિત કરવા માટે રત્ન પહેર્યું હતું.

બોત્સવાનાના અંડાકાર આકાર, D-કલર, IF ક્લેરિટીવાળા હીરાના મૂળ રૂપથી ટિફનીએ 1939ના ગ્લોબલ ફેરના નેકલેસની રિમેક કરાઈ છે. જેને બિયોસે એપ્રેલ 2022માં ઓસ્કારની પાર્ટીમાં પહેર્યો હતો.

હવે તે ડાયમંડ લુસિડા સ્ટાર પ્લૅટિનમ નેકલેસમાં જડવામાં આવ્યો છે. જેમાં પહેલાં 100 કેરેટનો, 82-ફેસેટ લિજેન્ડરી વ્હાઇટ ડાયમંડ છે, જેણે 128.54 કેરેટના ટિફની યલો ડાયમંડનું સ્થાન લીધું છે.

સિંગર દુઆ લિપાએ તેને પાછલા મહિને મેટ ગાલામાં પહેર્યો હતો.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS