વિપુલ શાહ, ચેરમેન, GJEPCએ જણાવ્યું હતું કે, “આજે અમે GJEPC ખાતે માનનીય નાણા મંત્રી શ્રીમતી ની ઉમદા હાજરીથી અભિભૂત અને સન્માનિત છીએ. નિર્મલા સીતારામન જી કે જેમણે તેમના વ્યસ્ત શેડ્યૂલમાંથી સમય કાઢી BDB, મુંબઈમાં કાઉન્સિલની નવી હેડ ઑફિસની મુલાકાત લીધી અને 15મી સપ્ટેમ્બર 2022ના રોજ GJEPC અધિકારીઓ સાથે વાતચીત કરી.
કેન્દ્રીય નાણા મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ GJEPC ઓફિસની મુલાકાત લીધી
આજે અમે GJEPC ખાતે માનનીય નાણા મંત્રી શ્રીમતી ની ઉમદા હાજરીથી અભિભૂત અને સન્માનિત છીએ.